Rajkot: સિવિલમાં ફરી એકવાર ઓક્સિજનની પાઈપ લાઈન થઈ લીક, જુઓ વીડિયો
રાજકોટ સિવિલમાં વધુ એક વખત ઓક્સિજનની પાઈપ લાઈન લીક થઈ છે. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.