Rajkot: પડધરી તાલુકા ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું, સાંસદ મોહન કુંડારીયાના કહેવાથી રાજીનામું આપ્યું હોવાનું રટણ
Continues below advertisement
રાજકોટના (Rajkot) પડધરી તાલુકામાં ભાજપના (BJP) આંતરિક કચવાટમાં ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ રાજીનામું (Resign) આપતા વિવાદ ગરમાયો છે. ચર્ચા છે કે હઠીસિંહ જાડેજાનું રાજીનામું જિલ્લા પ્રમુખે માંગ્યુ છે. તો હઠીસિંહ જાડેજાનો દાવો છે કે તેમણે સાંસદ મોહનભાઈ કુંડારિયાના કહેવાથી રાજીનામુ આપ્યુ છે.
Continues below advertisement