રાજકોટ:ખાનગી શાળાઓની મનમાની સામે વાલીઓમાં રોષ, જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત

રાજકોટમાં ખાનગી શાળાઓની મનમાની સામે વાલીઓમાં રોષ છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે રજૂઆત કરાઇ હતી. ફી ભરવા માટે દબાણ કરતી હોવાનો આરોપ શાળાઓ પર લગાવાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola