રાજકોટ:પરેશ પટેલના ક્લિનિક પર દરોડા, નકલી આયુર્વેદિક દવાઓ મળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2021 01:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના પરેશ પટેલના દવાના ગોડાઉનમાં પોલીસે દરો ડા પાડ્યા હતા. ક્લિનિક તથા દવાખાનામાં પરેશ પટેલને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન આયુર્વેદિક દવા નકલી હોવાનું સામે આવ્યું હતું. હવે પરેશ પટેલની ડિગ્રી મુદ્દે પણ તપાસ હાથ ધરાશે.