Rajkot: રેપીડ ટેસ્ટીંગ માટે આવતા લોકોને શા માટે પડી રહી છે હાલાકી?,જુઓ વીડિયો
રાજકોટમાં રેપીડ ટેસ્ટની સાઈટમાં સર્વર ડાઉન થતા લોકોને હાલાકી પડી રહી છે. મનપાની કોવિડ 19 સાઈટ ખૂલતી ન હોવાથી ટેસ્ટ માટે લોકોની લાઈનો લાગી છે.