રાજકોટઃ જિલ્લા પંચાયતની ભાજપ સંકલન બેઠકમાં PMની ભૂલાઈ અપીલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટ જિલ્લા પંચાયતની ભાજપ સંકલન બેઠકમાં વડાપ્રધાનની અપીલ ભૂલાઈ છે. જિલ્લા પંચાયતની ભાજપની સંકલન સમિતિની બેઠકમાં 10 મહિલા સભ્યોના પતિઓ જ ઉપસ્થિત રહ્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતના મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિઓએ હાજરી આપી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News PM District Panchayat Appeal ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Asmita Gujarati Samchar ABP Asmita Gujarati News Local Gujarati Live Updates BJP Coordinating Meeting