રાજકોટ: લાયસન્સ વગર ફટાકડા વેંચતા વેપારીઓ સામે પોલીસની લાલ આંખ
રાજકોટમાં લાઇસન્સ વગર ફટાકડા વહેંચતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ. ગઈકાલે લાઇસન્સ વગર ફટાકડા વહેંચતા 25 વેપારીઓ ઝડપાયા હતા. પ્રતિબંધિત ફટાકડા વહેંચાણ કરતા 5 વેપારીને પોલીસે ઝડપ્યા હતા. રાજકોટ પોલીસ કમિશ્નરે અપીલ કરી કે તહેવારના સમયે કોરોના ન ફેલાય તે માટે લોકો માસ્ક પહેરે અને સતર્ક રહે.