રાજકોટઃવરસાદ ખેંચાતા આજી ડેમના દેખાવા લાગ્યા તળિયા, જળસંકટ સર્જાવાની શક્યતાઓ

Continues below advertisement

વરસાદ ખેંચાતા રાજકોટમાં આવેલા આજી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જો હજુ વરસાદ ખેંચાશે તો પાણીની ભારે સમસ્યા ઊભી થાય તેવી સંભાવનાઓ છે. અહીંયાના મોટાભાગના વિસ્તારના લોકો પીવાના માટે આજી ડેમનો આધાર રાખે છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram