Rajkot:રૈયામાં 118 કરોડ રૂપિયાના ખર્ચે PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટના આવાસની તૈયારી શરૂ,જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)ના રૈયા(Raiya)માં વડાપ્રધાન નરેન્દ્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ(Dream Project)ના આવાસની તૈયારી શરૂ કરાઈ છે. જેમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે 1 હજાર 144 આવાસ બનાવાશે. ફ્રાન્સ ટેક્નોલોજીથી આ લાઈટ હાઉસ બનાવવામાં આવશે.