રાજકોટ: ગોંડલ-ઘોઘાવદર રોડ પર ખાનગી બસ પલ્ટી, ડ્રાયવર સહીત 40 લોકો ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટના ગોંડલ-ઘોઘાવદર રોડ પર અકસ્માત થયો છે. ખાનગી બસને આ અકસ્માત નડ્યો છે. ડ્રાયવર સહીત 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ખાનગી બસ જયારે પ્રાચી જતી હતી ત્યારે તે પલ્ટી હતી અને અકસ્માત સર્જાયો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News World News Driver Private Bus Overturns ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Gondal-Ghoghavdar Road 40 Injured