Rajkot Rain | લોધિકામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદથી સર્જાયો મોટો ટ્રાફિકજામ, જુઓ વીડિયોમાં
Rajkot Rain | લોધિકામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદથી સર્જાયો મોટો ટ્રાફિકજામ, જુઓ વીડિયોમાં
રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે... ભારે વરસાદને લઈને લોધીકા તાલુકાને અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે....સારા વરસાદના પગલે ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે...
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ લોધિકા અને ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.. વરસાદને લીધે કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થશે... લોધીકામાં ધોધમાર વરસાદને કારણ ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી... લોધીકા કોઠાપીપળિયા રોડ ફોફર નદીમાં ધોડા પુરની સ્થિતિ સર્જાઈ છે.. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે... ભારે વરસાદને લઈને લોધીકા તાલુકાને અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.