રાજકોટ:કલ્કિનો અવતાર બતાવનાર રમેશ ફોફળના ઘરે વિજ્ઞાન જાથાની ટીમ, અધિકારીઓ સાથે રમેશ ફોફળનો વિવાદ
રાજકોટમાં પોતાને કલ્કિનો અવતાર બતાવનાર રમેશ ફોફળના ઘરે વિજ્ઞાન જાથાની ટીમ પોહચી છે. વિજ્ઞાન જાથાની ટીમ સાથે રમેશ ફોફળે બોલાચાલી કરી છે. વિજ્ઞાન જાથાની ટીમે જણાવ્યુ હતું કે,, આ વ્યક્તિ સત્યનો સામનો કરી શકે નહીં તેથી આવા તાયફાઓ કરે છે.
Tags :
Rajkot Controversy Science Team ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Ramesh Fofal