રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંઘનું ફેસબુક એકાઉન્ટ થયું હેક, લોકો પાસેથી કરૂ રૂપિયાની માંગણી
રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંઘનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. હેકરે કેટલાક લોકો પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. સંદિપસિંઘે લોકોને સાવચેત કર્યા હતા. આ મામલે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.