રાજકોટઃ ITના સર્ચ ઓપરેશનમાં RK ગ્રુપના 300 કરોડના મળ્યા બિનહિસાબી વ્યવહારો

Continues below advertisement

રાજકોટમાં આઈટીના સર્ચ ઓપરેશનમાં RK ગ્રુપના 300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. અન્ય સહયોગી બિલ્ડર્સ, લેન્ડ ડિલર્સ પાસેથી પણ શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે. જેમાં છ કરોડ 40 લાખ રૂપિયાની રિકવરી થઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram