રાજકોટ: યાજ્ઞિક રોડ પરથી કારમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી, CCTVના આધારે પોલીસ તપાસ શરુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના યાજ્ઞિક રોડ પરથી કારમાંથી 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. કાર ચાલકને રૂપિયા નીચે પડી ગયા હોવાનું કહીને ગઠિયાઓ પૈસા લઈને ફરાર થયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. પોલીસે આરોપીઓની શોધખોળ શરુ કરી છે.