Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વધુ 30 પરીક્ષાઓની તારીખો કરી જાહેર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2021 11:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)એ વધુ 30 પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બી.એ,બી.કોમ, બી.એડ, એલ.એલ.બી, સહિતની ત્રીસ પરીક્ષા આગામી 22થી 29 જુલાઈએ લેવાશે. આ પરીક્ષાઓમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.