રાજકોટ: જેતપુરમાં વિકરાળ વાવાઝોડું, 10 ફેકટરીઓમાં નુકસાન
રાજકોટ (Rajkot,) જિલ્લાના જેતપુરમાં (Jetpur) વિકરાળ વાવાઝોડું આવ્યું હતું. અચાનક ભારે પવન આવતા ફેકટરીના પતરા ઉડયા હતા. 10 ફેકટરીઓમાં નાસભાગ મચી હતી. અને (damage) નુકસાન થયું હતું. અન્ય વાવવાઝોડાં કરતા આ પવન વધુ શક્તિશાળી હતો.