રાજકોટઃ પ્રદેશ BJP આગેવાન ચેતન રામાણીએ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
રાજકોટમાં પ્રદેશ ભાજપના આગેવાને જ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપ આગેવાન ચેતન રામાણીએ તંત્રની કાર્યપદ્ધતિ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે.
Continues below advertisement