રાજકોટ: આર્થિક તંગીના કારણે વૃદ્ધ દંપતીનો આપઘાત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટમાં આર્થિક તંગીના કારણે વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો હતો. કોરોનાકાળ દરમિયાન બિઝનેસમાં નુકસાન થતા પતિ-પત્નીએ મોતને વ્હાલું કર્યું હતું. ચાવડા દંપતી રેડિમેડ કપડાનું શો રૂમ ચલાવતા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram