રાજકોટઃ રેલનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક કરવા જેવી બાબતે વેપારી પર હુમલો

Continues below advertisement

રાજકોટમાં ફરી એક વાર રેલનગર વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. કાર પાર્ક કરવા મામલે અસામાજીક તત્વોએ વેપારી પર હુમલો કર્યો છે. જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram