રાજકોટના કાપડ અસોસિએશનની શું છે માંગ?

રાજકોટમાં આંશિક લોકડાઉન હટાવો અથવા સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ ઉઠી છે. કાપડ અસોસિએશનના આગેવાનોએ આ માંગ કરી છે. કલેક્ટર કચેરીએ જઈને 40 ટકા બજારો ખોલવાની મંજૂરી પણ માંગી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola