Rajkot: સંભવિત ત્રીજી લહેર અંગે જિલ્લા પ્રશાસને કરી તૈયારીઓ શરૂ, જુઓ વીડિયો
સંભવિત ત્રીજી લહેર અંગે રાજકોટ(Rajkot) જિલ્લા પ્રશાસને તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લા કલેક્ટરે(District Collector) ગ્રામ્ય સ્તરે બાળકોના સ્વાસ્થ્યની ચકાસણીની કામગીરી શરૂ કરાવી છે. જેમાં બાળકોને ત્રણ અલગ અલગ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.
Tags :
Rajkot ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV District Admin Possible Third Wave Started Preparations