Rajkot: સંભવિત ત્રીજી લહેરને પગલે સતત બીજા વર્ષે જન્માષ્ટમી પર નહીં યોજાય મેળો

Continues below advertisement

રાજકોટ(Rajkot)માં આ વર્ષે જન્માષ્ટમી(Janmashtami) પર મેળો નહીં યોજાય. સતત બીજા વર્ષે સાતમ આઠમનો મેળો ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે જિલ્લા કલેક્ટરે આ નિર્ણય કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram