રાજકોટ: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનો આંકડો 1 કરોડ સુધી પોંહચી ગયો, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનો આંકડો 1 કરોડ સુધી પોંહચી ગયો છે. પોલીસે સુરતના 2 શખસોને ઝડપીને 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ બંને આરોપીઓ પર રોકાણના નામે આકર્ષક સ્કીમ બતાવીને લોકો સાથે ઠગાઈ કરવાનો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola