રાજકોટઃ તહેવારોની સિઝનમાં આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં, મીઠાઈની દુકાનો પર દરોડા
રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ છે. ટીમે મીઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા છે. દશેરા પહેલા મીઠાઈની દુકાનોમાં ચેકિંગથી વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.