રાજકોટઃ કલેક્ટર કચેરીમાં બિનખેતી માટે ફાઈલો નામંજૂર થતા આ MLA કરી રજુઆત
રાજકોટ કલેક્ટર કચેરીમાં બિનખેતી માટે ફાઈલો નામંજૂર થતા ભાજપના ધારાસભ્યને ગાંધીનગરમાં રજુઆત કરવી પડી છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પ્રભારી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને રજુઆત કરી છે. તેમણે કહ્યું કે, કોઈ ચોક્કસ કારણ વગર ફાઈલો નામંજૂર થઈ રહી છે.