રાજકોટઃ બેડી માર્કેટયાર્ડની ચૂંટણીના થોડીકવારમાં આવશે પરિણામ, શું કહ્યું પૂર્વ ચેરમેને?
રાજકોટ માર્કેટયાર્ડ(Rajkot Martyard)ના સુકાની કોણ બનશે તે અંગે સ્પષ્ટ થઈ જશે. ભાજપ અને ભાજપની ભગિની સંસ્થા કિસાન સંઘ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. 14 બેઠક માટે થોડીકવારમાં પરિણામ આવી જશે.