રાજકોટઃ ભંગારના ડેલામાં થયેલા બ્લાસ્ટનું કોકડું ઉકેલાયું, આર્મીના પ્રતિબંધિત સેલ તોડતા થયો બ્લાસ્ટ
Continues below advertisement
રાજકોટના ઉપલેટામાં ભંગારના ડેલમાં અચાનક બ્લાસ્ટ થવાથી પિતા પુત્રના મોત થયા હતા. આ અંગે પોલીસે તપાસ કરતા ઘટનાનો ભેદ ઉકેલાયો છે. રોકેટ આકારના સેલ તોડતી વખતે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement