રાજકોટઃ મનપાની તિજોરી ખાલી થવાના આરે, સત્તાધીશોની વધી ચિંતા

Continues below advertisement

રાજકોટ મનપાની તિજોરી ખાલી થવાના આરે છે. કર્મચારીઓને પગાર ચુકવવાના પણ ફાંફા પડતા સત્તાધીશોની ચિંતા વધી ગઈ છે. જાન્યુઆરી સુધી માંડ ગાડુ ચાલે તેવી સ્થિતિ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram