રાજકોટઃ કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલ આ બે કોર્પોરેટર્સની મુશ્કેલીમાં થયો વધારો
Continues below advertisement
રાજકોટમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ બે કોર્પોરેટર્સની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે બે કોર્પોરેટર્સને નોટિસ ઈસ્યું કરી છે. અને કોંગ્રેસમાંથી ચૂંટાયા હોવાના કારણે પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress AAP Gujarat News Increase Corporators Trouble In Rajkot ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live