Rajkot | એવો સર્જાયો ટ્રાફિક જામ કે ફસાઈ એમ્બ્યુલન્સ પછી એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું કંઈક આવું...

Continues below advertisement

Rajkot |  દિવાળીના તહેવારને લઈને શહેરમાં સર્જાયો ભારે ટ્રાફિક જામ.. આ જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે. ડ્રાઈવરે રોન્ગ સાઈડમાં રિવર્સ લેવાની ફરજ પડી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram