રાજકોટઃ આજે CR, BR અને VRની ત્રિપુટી જોવા મળશે એકસાથે, જુઓ ગુજરાતી ન્યૂઝ
વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના રાજીનામા અને ભૂપેન્દ્ર પટેલે સત્તાનું સુકાન સંભાળ્યા પછી આજે પહેલી વખત સી.આર, બી.આર અને વી.આર એક સાથે નજરે પડશે. આજે રાજકોટમાં મેગા રોડ શો યોજાવા જઈ રહ્યો છે.