Rajkot:વેપારીઓએ રાજ્યમાં તાત્કાલિક લોકડાઉન માટે CMને અપીલ કરી, જુઓ વીડિયો
દેશના ત્રણ રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ બગડતા લોકડાઉન લાગૂ કરાયું છે. એવામાં ગુજરાતમાં લોકડાઉન અંગે રાજકોટના વેપારીઓએ પોતાનો મત આપ્યો છે. તેમણે કહ્યું કે,અમે મુખ્યમંત્રીને અપીલ કરીએ છીએ કે લોકડાઉન આપવું જોઈએ.