રાજકોટ:ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બ્રિજ થઈ રહ્યા છે તૈયાર, બ્રિજના બાંધકામના કારણે સર્જાયુ ટ્રાફિક

Continues below advertisement

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બ્રિજ બની રહ્યા છે. પરંતુ આ બ્રિજના બાંધકામના કારણે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે. ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે માર્ગો પર ખાડા પડે છે અને પુલના બાંધકામથી વધુ મુશ્કેલી વેઠવી પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram