રાજકોટઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટરોએ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો
રાજકોટઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં દરેક વસ્તુઓ અને સેવાઓમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે હવે રાજકોટના ટ્રાન્સપોર્ટરોએ પણ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે.