Rajkot TRP Game Zone Fire | અગ્નિકાંડમાં વધુ એક વ્યક્તિનો DNA થયો મેચ... જુઓ વીડિયો

Rajkot TRP Game Zone Fire | ગેમઝોન અગ્નિકાંડમાં વધુ લોકોના ડીએનએ મેચ થયા છે..  આ મેચિંગમાં ગોંડલના શત્રુઘ્નસિંહ ચુડાસમાનો પણ ડીએનએ મેચ થયો છે..  શત્રુઘ્નસિંહનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.... મંગળવારે મોડી સાંજે ગોંડલમાં તેમની અંતિમવિધી કરવામાં આવી હતી... ભીની આંખે પરિવારજનોએ અંતિમ વિદાય આપી છે... અંતિમ વિદાય વખતે પરિવાર સાથે આખુય શહેર હીબકે ચઢ્યું હતું... શત્રુઘ્નસિંહનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.... મંગળવારે મોડી સાંજે ગોંડલમાં તેમની અંતિમવિધી કરવામાં આવી હતી... ભીની આંખે પરિવારજનોએ અંતિમ વિદાય આપી છે... અંતિમ વિદાય વખતે પરિવાર સાથે આખુય શહેર હીબકે ચઢ્યું હતું... શત્રુઘ્નસિંહનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.... મંગળવારે મોડી સાંજે ગોંડલમાં તેમની અંતિમવિધી કરવામાં આવી હતી... ભીની આંખે પરિવારજનોએ અંતિમ વિદાય આપી છે... અંતિમ વિદાય વખતે પરિવાર સાથે આખુય શહેર હીબકે ચઢ્યું હતું... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola