Rajkot TRP Game Zone | અગ્નિકાંડના આરોપી કિરીટસિંહ જાડેજા પર કસાયો સકંજો... જુઓ વીડિયો

Continues below advertisement

Rajkot TRP Gamezone fire| રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કિરીટસિંહના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેમઝોનના પાર્ટનર અને આરોપી એવા કિરીટસિંહ જાડેજાને ક્રાઈમબ્રાંચે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બી.પી.ઠાકરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કિરીટસિંહના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.Rajkot TRP Gamezone fire: રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કિરીટસિંહના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેમઝોનના પાર્ટનર અને આરોપી એવા કિરીટસિંહ જાડેજાને ક્રાઈમબ્રાંચે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બી.પી.ઠાકરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કિરીટસિંહના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram