Rajkot TRP Game Zone | રાજકોટ અગ્નિકાંડને લઈને પી.ટી.જાડેજાએ આપ્યું મોટું નિવેદન | Watch Video

Continues below advertisement

રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી છે... તેમણે કહ્યું કે, હું બહારગામ હતો અત્યારે આવ્યો છું.. બધાને મળવા આવ્યો છું...એમની વેદના અને પીડા તો એ જ છે કે કમ સે કમ અમને ડેથ બોડી તો અપાવો.. આજે શનિવારને બદલે સોમવાર થયો હજુ અમને ડેથબોડી નથી મળી.. અગ્નિદાહ તો અપાય એવું છે જ નહીં... અત્યારે હું જોવા આવ્યો છું જો સરકાર નહીં કરે તંત્ર નહીં કરે તો અમે વ્યવસ્થા કરાવીશું.... તમામ સરકારને રજુઆત કરીશું.. . તેમણે કહ્યું કે, હું બહારગામ હતો અત્યારે આવ્યો છું.. બધાને મળવા આવ્યો છું...એમની વેદના અને પીડા તો એ જ છે કે કમ સે કમ અમને ડેથ બોડી તો અપાવો.. આજે શનિવારને બદલે સોમવાર થયો હજુ અમને ડેથબોડી નથી મળી.. અગ્નિદાહ તો અપાય એવું છે જ નહીં... અત્યારે હું જોવા આવ્યો છું જો સરકાર નહીં કરે તંત્ર નહીં કરે તો અમે વ્યવસ્થા કરાવીશું.... તમામ સરકારને રજુઆત કરીશું.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram