રાજકોટ: ખેતરમાં કરંટ લાગતાં બે વ્યક્તિના મોત, ઝાડનું કટિંગ કરતાં સમયે બની ઘટના
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં બે ગામ વચ્ચે આવેલા ખેતરમાં કરંટ લાગતાં બે વ્યક્તિના મોત થયા છે. લીમડાના ઝાડનું કટિંગ કરતાં સમયે કરંટ લાગ્યો હતો. અને ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા હતા.
Tags :
Rajkot Field Two Persons ABP Live Electrocuted ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV