રાજકોટઃ બે સમરસ હોસ્ટેલ થશે શરૂ, કેટલા વિદ્યાર્થીઓએ ભર્યા ફોર્મ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટમાં બે સમરસ હોસ્ટેલ ડિસેમ્બર મહિનામાં શરૂ થશે. આ હોસ્ટેલ દોઢ વર્ષથી બંધ હતી. પહેલી તારીખથી ગર્લ્સ સમરસ હોસ્ટેલ શરૂ થશે.જેમાં 400થી વધુ રૂમ છે. કુલ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.
Continues below advertisement