રાજકોટઃ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે કરી યુવકની હત્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટમાં સાત હનુમાન મંદિર પાસે એક યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ યુવક પર છરીના ઘા ઝીંકી હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. નજીવી બાબતે બબાલ થતા મામલો હત્યા સુધી પહોંચ્યો છે.