Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024

Continues below advertisement

Rajkot Upleta Fire News | કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં પોરબંદર રોડ પર આવેલી પટેલ જિનિંગ મિલમાં રાખવામાં આવેલા કપાસના મોટા જથ્થામાં એકાએક આગ લાગી હતી. જિનિંગ મિલના  સ્ટાફ અને મજૂરોએ સાથે મળીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.  આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા ઉપલેટા નગરપાલિકાના ફાયર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. ઉપલેટા નગરપાલિકાના ફાયરના બે ટેન્કર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. 

ઉપલેટા નગરપાલિકાના ફાયરના બે ટેન્કર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram