Rajkot Uttarayan 2024 | રાજકોટમાં ધાબા પરથી પડી જતાં 35 વર્ષીય યુવકનું મોત

Rajkot Uttarayan 2024 | રાજકોટમાં  ધાબા પરથી પડી જવાથી એક યુવાનનું મોત. ગંજીવાડાની મનહર સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય યુવાનનું મોત. મૃતકના મૃતદેહને ૧૦૮ની મદદથી સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola