Rajkot: મેયર પ્રદીપ ડવની સૂચના છતાં ગાર્ડન શાખાના અધિકારીઓએ શું ચલાવી મનમાની?
અધિકારીઓએ રાજકોટના મેયરની સૂચનાનો અનાદર કર્યો હતો. મેયર પ્રદીપ ડવની (Rajkot mayor pradip dav) રસ્તા અને ટકાઉ ટ્રી ગાર્ડ શોધવાની સૂચના છતા અધિકારીઓએ ટેંડર બહાર પાડ્યા હતા. મેયરની સૂચનાને અવગણીને ખરીદી કરાતા વર્ક ઑર્ડર અટકાવી દેવાયા હતા.