Rajkot | મનપાની ટીપરવાન ગુમ થવાના કેસમાં શું આવ્યું સામે?, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
21 Mar 2024 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot | મહાનગરપાલિકાની ટીપર વાન બે મહિના પહેલા ગુમ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એવામાં સામે આવ્યું કે કામદાર અને કોન્ટ્રાક્ટર વચ્ચે મગજમારી થતા પગાર ચુકવ્યો ન હતો અને કામદાર વાન લઈને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો.