રાજકોટઃ IMAના પ્રમુખે ઓફલાઈન શિક્ષણ અંગે શું આપ્યું નિવેદન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટના IMAના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ કોરોનાના ભય વચ્ચે ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા અંગેનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નાના બાળકોએ કોરોનાની રસી લીધી નથી ત્યારે તેમના પર જોખમ વધારે છે.