રાજકોટ:ગોંડલ રોડ પર બોક્સમાં પેક કરેલો બુટલેગરનો મળ્યો મૃતદેહ, જુઓ વિડીયો
રાજકોટના ગોંડલ રોડ પરથી બોક્સમાં પેક કરેલો મૃતદેહ મળી આવ્યો છે. રિધ્ધિ-સિધ્ધી સોસાયટી પાસે બુટલેગરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ સંજય સોલંકી હોવાનું જાણવા મળ્યું છે.