રાજકોટઃ પાણી હોવા છતા કેમ સુકાઈ રહ્યો છે પાક, શું કહ્યું ખેડૂતોએ?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(rajkot) જિલ્લામાં લો વોલ્ટેજ પાવરને કારણે પાણી હોવા છતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોની પિયત માટે મોટર બગડતા ભારે નુકસાન થયું છે. ખેડૂતોને પાકના નુકસાનના સાથે મોટરના નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Power Electricity Farmer Water Crop Damage ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News ABP Asmita Gujarati News Local Gujarati Live Updates Motor