રાજકોટ: થોરાળામાં યુવકની હત્યા, બે બૂકાનીધારી શખ્સોએ છરી વડે કર્યો હુમલો, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 09:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના (Rajkot) થોરાળામાં (Thorala) યુવકની હત્યા કરાઇ હતી. સંતકબીરના કનક-1 રોડ પર હત્યાનો બનવા બન્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બાઇક પર આવેલા બે બૂકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. વિજય નામના યુવક પર છરી વડે હુમલો કરાયો હતો.