રાજકોટ: પીપીઈ કીટ પહેરીને યુવાનોએ રમ્યા ગરબા, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટમાં પીપીઈ કીટ પહેરીને યુવાનોએ ગરબા રમ્યા હતા. ગઈકાલે અસહય હતો. કોરોનાના કારણે પાર્ટી પ્લોટમાં ગરબા ન રમાતા. ખેલૈયાઓએ આ રીતે ગરબા રમી શોખ પૂરા કર્યા હતા.  કોરોના જાગૃતિનો સંદેશો આપવા માટે આ પીપીઈ કીટ પહેરવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola